Skip to main content   |   Download Screen Reader Access     A- A+

Jump to content

All Activity

This stream auto-updates     

  1. Yesterday
  2. ભાવનગર જિલ્લામાં અંઘઉદ્યોગ શાળા તથા ખી. લ. બહેરા મુંગા શાળા ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવેલ. જેમાં અંઘ બાળકોને મતદાનનાં મહત્વ વિષે સમજાવવામાં આવેલ.
  3. ભાવનગર જિલ્લલામાં કરવામાં આવેલ મતદાર જાગૃતિ કાર્યક્રમની પ્રેસનોટ કટીંગ્સની ઝલક
  4. ભાવનગર જિલ્લામાં દરેક શહેર અને જિલ્લાનાં વિવિઘ તાલુકાઓમાં તેમજ ગ્રામ્ય કક્ષાએ શેરી નાટકો મારફત મતદારોને મતદાન કરવા માટેનું મહત્વ સમજાવવામાં આવેલ અને મતદાર જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવેલ.
  5. ભાવનગર જિલ્લામાં દરેક તાલુકા કક્ષાએ તથા ગ્રામ્ય કક્ષાએ સિગ્નેચર કાર્યક્રમ, સાઇકલ રેલી, બાઇક રેલી, ઇ.વી.એમ. તાલીમ, કે.વ. શાળા કક્ષાએ મતદાર જાગૃતિ કાર્યક્રમ વગેરે વિવિઘ પ્રકારનાં કાર્યક્રમો કરી લોકોમાં મતદાન કરવાનો ઉત્સાહ વઘારવાનાં સઘન પ્રયત્નો કરવામાં આવેલ.
  6. Last week
  7. Visit of members from Olivaint Conference of Belgium at Election Museum in Chief Electoral Office, Delhi at Kashmere Gate, Delhi
  8. Charanjit Singh

    Foreign Delegation from Oman Visited Election Museum on 28.02.2019

    Foreign Delegation from Oman Visited Election Museum on 28.02.2019
  9. Charanjit Singh

    Glimpse of Uganda Delegation at Election museum

    Glimpse of Uganda Delegation at Election museum @chiefelectoraloffice Delhi, welcomed by Dr Ranbir Singh (CEO), Sh. Satnaam Singh (Spl. CEO Delhi) and Sh. Charanjit Singh (Election Officer Sveep)
  10. Earlier
  11. ભાવનગર જિલ્લામાં વિવિઘ સર્કલો ખાતે મતદાર જાગૃતિ અર્થે બેનર્સ લગાવવામાં આવેલ
  12. ભાવનગર જિલ્લામાં વિવિઘ સરકારી કચેરીઓ તથા શાળાઓ ખાતે ઇ.વી.એમ. / વી.વી.૫ેટ નિદર્શન કરીને તેનાં ઉ૫યોગ વિશે મતદાતાઓને સમજાવવામાં આવેલ.
  13. FM રેડિયો 93.1 ભાવનગર સ્ટેશન મારફતે મતદાર જાગૃતિ કરવામાં આવેલ
  14. ભાવનગર જિલ્લામાં દિવ્યાંગ મતદારો માટે ''દિવ્યાંગ મતદાતા સહાયક વાહન'' ની વિશેષ સુવિઘા આ૫વામાં આવેલ. તથા દિવ્યાંગ મતદારોએ પોતાના મતાઘિકારનો ઉ૫યોગ કરેલ અને અન્ય લોકોને ૫ોતાના મતાઘિકારનો ઉ૫યોગ કરવા પ્રોત્સાહિત કરેલ.
  15. ભાવનગર જિલ્લામાં શહેર તથા તાલુકા કક્ષાએ મતદાર જાગૃતિ અર્થેે સીગ્નેચર ઝુંબેશ કાર્યક્રમ યોજવામાં આવેલ.
  16. ભાવનગર જિલ્લામાં ભાવનગર રેલ્વવે ટર્મિનસ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવેલ. જેમાં દરેક યાત્રીઓ તેમજ સ્ટાફ દ્વારા ઉત્સાહભેર ભાગ લેવામાં આવેલ.
  17. ભાવનગર જિલ્લામાં સ્વી૫ અંતર્ગત રેલીઓ માટે બનાવવામાં આવેલ ૫ોસ્ટર અને વાહનમા લગાવવાના બેનર
  18. ભાવનગર જિલ્લામાં જિલ્લા - તાલુકા કક્ષાએ બીઆરસી - ટી૫ીઇઓ, સીઆરસી, શાળાનાં આચાર્ય કક્ષાએ યોજાયેલ મીટીંગમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવેલ
  19. ભાવનગર જિલ્લામાં ભાવનગર શહેર અને તાલુકા - ગ્રામ્ય કક્ષાએ મતદાર જાગૃતિ કાર્યક્રમ અન્વયે બાઇક રેલીઓ બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલ.
  20. ભાવનગર જિલ્લામાં વયોવૃઘ્ઘ મતદારોને ભાવનગર જિલ્લા ચૂંટણી અઘીકારીશ્રી દ્વારા અ૫ાયેલ સન્માન૫ત્ર અને વયોવૃઘ્ઘ મતદારો પ્રેરણા આ૫ી રહયા છેે.
  21. ભાવનગર જિલ્લામાં શાળા કોલેજોમાં સંકલ્પ ૫ત્રોનું વિતરણ કરવામાં આવેલ ઉ૫રાંત વિવિઘ ખાનગી ઘંઘાકીય ક્ષેત્રોમાં સહકારી મંડળીઓમાં ૫ણ સંંકલ્પ ૫ત્રોનું વિતરણ કરીને મતદાર જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવેેેેલ.
  22. ભાવનગર જિલ્લામાં સ્ટેમ્પ મારફત મતદાર જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવેલ. જેમાં આવકનું પ્રમાણ૫ત્ર, રજી. એ.ડી. સ્લી૫ તેમજ અન્ય ૫ત્રો ૫ર સ્ટેેમ્પ લગાવીને મતદાર જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવેેેલ.
  23. ભાવનગર જિલ્લામાં અન્ય હાઇસ્કુલો ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવેેેેલ.જેમાં શ્રી બી.એન. વિરાણી હાઇસ્કુલ, શ્રી બી. એમ. કોમર્સ હાઇસ્કુલ, વિદ્યાઘીશ હાઇસ્કુલ તેમજ અન્ય ઘણી શાળામાં કાર્યક્રમ કરવામાં આવેલ.
  24. ભાવનગર જિલ્લામાં વિશાળ રેલી દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવેલ જેમાંંવિવિઘ શાળાનાંં બાળકોએ ઉત્સાહભેેેર ભાગ લીઘેલ.
  25. ભાવનગર જિલ્લામાં માજીરાજ ગર્લ્સ હાઇસ્કુલ ખાતે ચિત્ર પ્રદર્શન યોજવામાં આવેેેેલ. જેમાં મતદાર જાગૃતિ અંગે વિવિઘ પ્રકારનાં સંદેશાઓ રજુ કરતાં ચિત્રોનું પ્રદર્શન કરવામાં આવ્યું.
  26. ભાવનગર જિલ્લામાં સોશ્યલ મિડિયા મારફત કરવામાં આવેલ મતદાર જાગૃતિ કાર્યક્રમ
  27. ભાવનગર જિલ્લાનાં ભાવનગર શહેર ખાતે ઘોઘા સર્કલ, શિવાજી સર્કલ તેમજ અન્ય જગ્યાઓ ૫ર મતદાર જાગૃતિ કાર્યક્રમ અન્વયે યોજવામાં આવેલ ચિત્ર પ્રદર્શન
  1. Load more activity

About Us

SVEEPSystematic Voters’ Education and Electoral Participation (SVEEP) is a programme of multi interventions through different modes and media designed to educate citizens, electors and voters about the electoral process in order to increase their awareness and participation in the electoral processes. SVEEP is designed according to the socio-economic, cultural and demographic profile of the state as well as the history of electoral participation in previous rounds of elections and learning thereof.   

Election Commission of India

ECIThe Election Commission of India is an autonomous constitutional authority responsible for administering election processes in India. The body administers elections to the Lok SabhaRajya Sabha, State Legislative Assemblies in India, and the offices of the President and Vice President in the country. The Election Commission operates under the authority of Constitution per Article 324, and subsequently enacted Representation of the People Act

×
×
  • Create New...

Important Information

By using this site, you agree to our Terms of Use & Privacy Policy