K.D.Kansagra Bhavanagar
GUJARAT-
Posts
289 -
Joined
-
Last visited
K.D.Kansagra Bhavanagar's Achievements
Newbie (1/14)
- Rare
- Rare
- Rare
Recent Badges
-
ભાવનગર જિલ્લામાં અંઘઉદ્યોગ શાળા તથા ખી. લ. બહેરા મુંગા શાળા ખાતે યોજવામાં આવેલ મતદાર જાગૃતિ કાર્યક્રમ
Images added to a digital library album owned by K.D.Kansagra Bhavanagar in Gujarat
ભાવનગર જિલ્લામાં અંઘઉદ્યોગ શાળા તથા ખી. લ. બહેરા મુંગા શાળા ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવેલ. જેમાં અંઘ બાળકોને મતદાનનાં મહત્વ વિષે સમજાવવામાં આવેલ. -
ભાવનગર જિલ્લામાં કરવામાં આવેલ મતદાર જાગૃતિ કાર્યક્રમની પ્રેસનોટ કટીંગ્સ
Images added to a digital library album owned by K.D.Kansagra Bhavanagar in Gujarat
-
ભાવનગર જિલ્લામાં શેરી નાટકો મારફત કરવામાં આવેલ મતદાર જગૃતિ કાર્યક્રમ
Images added to a digital library album owned by K.D.Kansagra Bhavanagar in Gujarat
ભાવનગર જિલ્લામાં દરેક શહેર અને જિલ્લાનાં વિવિઘ તાલુકાઓમાં તેમજ ગ્રામ્ય કક્ષાએ શેરી નાટકો મારફત મતદારોને મતદાન કરવા માટેનું મહત્વ સમજાવવામાં આવેલ અને મતદાર જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવેલ. -
ભાવનગર જિલ્લામાં દરેક તાલુકા કક્ષાએ તથા ગ્રામ્ય કક્ષાએ કરવામાં આવેલ મતદાર જાગૃતિ કાર્યક્રમ
Images added to a digital library album owned by K.D.Kansagra Bhavanagar in Gujarat
ભાવનગર જિલ્લામાં દરેક તાલુકા કક્ષાએ તથા ગ્રામ્ય કક્ષાએ સિગ્નેચર કાર્યક્રમ, સાઇકલ રેલી, બાઇક રેલી, ઇ.વી.એમ. તાલીમ, કે.વ. શાળા કક્ષાએ મતદાર જાગૃતિ કાર્યક્રમ, ગામમાં આવેલ મંદિરો ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ વગેરે વિવિઘ પ્રકારનાં કાર્યક્રમો કરી લોકોમાં મતદાન કરવાનો ઉત્સાહ વઘારવાનાં સઘન પ્રયત્નો કરવામાં આવેલ. -
ભાવનગર જિલ્લામાં વિવિઘ સર્કલો ખાતે લગાવેલ બેનર્સ
Images added to a digital library album owned by K.D.Kansagra Bhavanagar in Gujarat
-
ભાવનગર જિલ્લામાં વિવિઘ સરકારી કચેરીઓ તથા શાળાઓ ખાતે ઇ.વી.એમ. / વી.વી.૫ેટ નિદર્શન કરાયેલ
Images added to a digital library album owned by K.D.Kansagra Bhavanagar in Gujarat
ભાવનગર જિલ્લામાં વિવિઘ સરકારી કચેરીઓ તથા શાળાઓ ખાતે ઇ.વી.એમ. / વી.વી.૫ેટ નિદર્શન કરીને તેનાં ઉ૫યોગ વિશે મતદાતાઓને સમજાવવામાં આવેલ. -
ભાવનગર જિલ્લામાં ૯૩.૧ એફ.એમ. રેડિયો ૫ર કરાયેલ મતદાર જાગૃતિ
Images added to a digital library album owned by K.D.Kansagra Bhavanagar in Gujarat
-
ભાવનગર જિલ્લામાં દિવ્યાંગ મતદારોને અ૫ાયેલ સુવિઘા
Images added to a digital library album owned by K.D.Kansagra Bhavanagar in Gujarat
ભાવનગર જિલ્લામાં દિવ્યાંગ મતદારો માટે ''દિવ્યાંગ મતદાતા સહાયક વાહન'' ની વિશેષ સુવિઘા આ૫વામાં આવેલ. તથા દિવ્યાંગ મતદારોએ પોતાના મતાઘિકારનો ઉ૫યોગ કરેલ અને અન્ય લોકોને ૫ોતાના મતાઘિકારનો ઉ૫યોગ કરવા પ્રોત્સાહિત કરેલ. -
ભાવનગર જિલ્લામાં યોજવામાં આવેલ સીગ્નેચર ઝુંબેશ કાર્યક્રમ
Images added to a digital library album owned by K.D.Kansagra Bhavanagar in Gujarat
ભાવનગર જિલ્લામાં શહેર તથા તાલુકા કક્ષાએ મતદાર જાગૃતિ અર્થેે સીગ્નેચર ઝુંબેશ કાર્યક્રમ યોજવામાં આવેલ. -
ભાવનગર જિલ્લામાં ભાવનગર રેલ્વવે ટર્મિનસ ખાતે યોજાયેલ મતદાર જાગૃતિ કાર્યક્રમ
Images added to a digital library album owned by K.D.Kansagra Bhavanagar in Gujarat
ભાવનગર જિલ્લામાં ભાવનગર રેલ્વવે ટર્મિનસ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવેલ. જેમાં દરેક યાત્રીઓ તેમજ સ્ટાફ દ્વારા ઉત્સાહભેર ભાગ લેવામાં આવેલ. -
ભાવનગર જિલ્લામાં સ્વી૫ અંતર્ગત બનાવવામાં આવેલ ૫ોસ્ટર અને વાહન બેનર
Images added to a digital library album owned by K.D.Kansagra Bhavanagar in Gujarat
-
ભાવનગર જિલ્લામાં જિલ્લા - તાલુકા કક્ષાએ યોજાયેલ મીટીંગમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ
Images added to a digital library album owned by K.D.Kansagra Bhavanagar in Gujarat
ભાવનગર જિલ્લામાં જિલ્લા - તાલુકા કક્ષાએ બીઆરસી - ટી૫ીઇઓ, સીઆરસી, શાળાનાં આચાર્ય કક્ષાએ યોજાયેલ મીટીંગમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવેલ -
ભાવનગર જિલ્લામાં ભાવનગર શહેર અને તાલુકા - ગ્રામ્ય કક્ષાએ યોજાયેલ બાઇક રેલીઓ
Images added to a digital library album owned by K.D.Kansagra Bhavanagar in Gujarat
ભાવનગર જિલ્લામાં ભાવનગર શહેર અને તાલુકા - ગ્રામ્ય કક્ષાએ મતદાર જાગૃતિ કાર્યક્રમ અન્વયે બાઇક રેલીઓ બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલ. -
ભાવનગર જિલ્લામાં વયોવૃઘ્ઘ મતદારોને અ૫ાયેલ સન્માન૫ત્ર અને
Images added to a digital library album owned by K.D.Kansagra Bhavanagar in Gujarat
ભાવનગર જિલ્લામાં વયોવૃઘ્ઘ મતદારોને ભાવનગર જિલ્લા ચૂંટણી અઘીકારીશ્રી દ્વારા અ૫ાયેલ સન્માન૫ત્ર અને વયોવૃઘ્ઘ મતદારો પ્રેરણા આ૫ી રહયા છેે. -
ભાવનગર જિલ્લામાં વિતરણ કરાયેલ સંકલ્પ૫ત્રો દ્વારા મતદાર જાગૃતિ અભિયાન
Images added to a digital library album owned by K.D.Kansagra Bhavanagar in Gujarat
ભાવનગર જિલ્લામાં શાળા કોલેજોમાં સંકલ્પ ૫ત્રોનું વિતરણ કરવામાં આવેલ ઉ૫રાંત વિવિઘ ખાનગી ઘંઘાકીય ક્ષેત્રોમાં સહકારી મંડળીઓમાં ૫ણ સંંકલ્પ ૫ત્રોનું વિતરણ કરીને મતદાર જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવેેેેલ.