Albums
-
KACHCHH SVEEP-MAHITI AND SUCHANA PRSAR MANTRALAY DVRA AGRIYAO HIT RAKSHAK SAMITI NO RATH Updated
માહિતી અને સુચના પ્રસાર મંત્રાલય માધ્યમથી અગરીયાઓના હિત રક્ષક સમિતિ દ્વરા “ મતદાન જાગૃતિનો રથ “
- 36
- 0
- 0
-
ભાવનગર જિલ્લામાં દરેક તાલુકા કક્ષાએ તથા ગ્રામ્ય કક્ષાએ કરવામાં આવેલ મતદાર જાગૃતિ કાર્યક્રમ Updated
ભાવનગર જિલ્લામાં દરેક તાલુકા કક્ષાએ તથા ગ્રામ્ય કક્ષાએ સિગ્નેચર કાર્યક્રમ , સાઇકલ રેલી , બાઇક રેલી , ઇ.વી.એમ. તાલીમ , કે.વ. શાળા કક્ષાએ મતદાર જાગૃતિ કાર્યક્રમ , ગામમાં આવેલ મંદિરો ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ વગેરે વિવિઘ પ્રકારનાં કાર્યક્રમો કરી લોકોમાં મતદાન કરવાનો ઉત્સાહ વઘારવાનાં સઘન પ્રયત્નો કરવામાં આવેલ.
- 36
- 0
- 0
-
KACHCHH SVEEP-AVSAR RATH Updated
ચુંટણી પંચના માધ્યમથી “ અવસર રથ “ દ્વારા કચ્છ જિલ્લાના ઓછુ મતદાન થયેલ તાલુકામાં મતદાન જાગૃતતા માટે પ્રચાર-પ્રસાર કરવામા આવેલ.(અંજાર તથા ગાંધીધામ
- 31
- 0
- 0
-
ભાવનગર જિલ્લામાં અન્ય હાઇસ્કુલો ખાતે યોજવામાં આવેલ મતદાર જાગૃતિ કાર્યક્રમ Updated
ભાવનગર જિલ્લામાં અન્ય હાઇસ્કુલો ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવેેેેલ.જેમાં શ્રી બી.એન. વિરાણી હાઇસ્કુલ, શ્રી બી. એમ. કોમર્સ હાઇસ્કુલ, વિદ્યાઘીશ હાઇસ્કુલ તેમજ અન્ય ઘણી શાળામાં કાર્યક્રમ કરવામાં આવેલ.
- 27
- 0
- 0
-
ભાવનગર જિલ્લામાં વિવિઘ સરકારી કચેરીઓ તથા શાળાઓ ખાતે ઇ.વી.એમ. / વી.વી.૫ેટ નિદર્શન કરાયેલ Updated
ભાવનગર જિલ્લામાં વિવિઘ સરકારી કચેરીઓ તથા શાળાઓ ખાતે ઇ.વી.એમ. / વી.વી.૫ેટ નિદર્શન કરીને તેનાં ઉ૫યોગ વિશે મતદાતાઓને સમજાવવામાં આવેલ.
- 20
- 0
- 0