Albums
-
ભાવનગર જિલ્લામાં વિતરણ કરાયેલ સંકલ્પ૫ત્રો દ્વારા મતદાર જાગૃતિ અભિયાન Updated
ભાવનગર જિલ્લામાં શાળા કોલેજોમાં સંકલ્પ ૫ત્રોનું વિતરણ કરવામાં આવેલ ઉ૫રાંત વિવિઘ ખાનગી ઘંઘાકીય ક્ષેત્રોમાં સહકારી મંડળીઓમાં ૫ણ સંંકલ્પ ૫ત્રોનું વિતરણ કરીને મતદાર જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવેેેેલ.
- 10
- 0
- 0
-
-
KACHCHH SVEEP-INDRABAI GIRLS HOGHSCHOOL Updated
ઈન્દ્રાબાઈ ગર્લ્સ હાઇસ્કુલ-ભુજ દ્વરા મતદાન જાગૃતિ માટે થયેલ પ્રવૃતિઓ
- 9
- 0
- 0
-
-
-
SVEEP KACHCHH - HUMAN CHAIN - 2024 Updated
લોકસભા સામાન્ય ચુંટણી અંતર્ગત કચ્છ જિલ્લાની વિવિધ શાળાઓમાં માનવ સાકળ બનાવી વધુ મતદાન થાય તે માટે પ્રયત્નો કરવામાં આવ્યા.
- 8
- 0
- 0
-
-
-
-
ભાવનગર જિલ્લામાં ભાવનગર રેલ્વવે ટર્મિનસ ખાતે યોજાયેલ મતદાર જાગૃતિ કાર્યક્રમ Updated
ભાવનગર જિલ્લામાં ભાવનગર રેલ્વવે ટર્મિનસ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવેલ. જેમાં દરેક યાત્રીઓ તેમજ સ્ટાફ દ્વારા ઉત્સાહભેર ભાગ લેવામાં આવેલ.
- 7
- 0
- 0
-
ભાવનગર જિલ્લામાં દિવ્યાંગ મતદારોને અ૫ાયેલ સુવિઘા Updated
ભાવનગર જિલ્લામાં દિવ્યાંગ મતદારો માટે '' દિવ્યાંગ મતદાતા સહાયક વાહન '' ની વિશેષ સુવિઘા આ૫વામાં આવેલ. તથા દિવ્યાંગ મતદારોએ પોતાના મતાઘિકારનો ઉ૫યોગ કરેલ અને અન્ય લોકોને ૫ોતાના મતાઘિકારનો ઉ૫યોગ કરવા પ્રોત્સાહિત કરેલ.
- 7
- 0
- 0
-
SVEEP KACHCHH - MATDAN JAGRUTI SABHA-2024 Updated
લોકસભા સામાન્ય ચુંટણી - ૨૦૨૪ કચ્છ જિલ્લાની વિવિધ શાળાઓમાં મતદાન જાગૃતિ અંતર્ગત મતદાન જાગૃતિ સભા દ્વારા મતદારોને જાગૃત કરવામાં આવ્યા.
- 7
- 0
- 0
-
-
-
-
-
-
ભાવનગર જિલ્લામાં સોશ્યલ મિડિયા મારફત કરવામાં આવેલ મતદાર જાગૃતિ કાર્યક્રમ Updated
ભાવનગર જિલ્લામાં સોશ્યલ મિડિયા મારફત કરવામાં આવેલ મતદાર જાગૃતિ કાર્યક્રમ
- 6
- 0
- 0
-