Albums
-
-
-
-
-
-
-
-
ભાવનગર જિલ્લા ખાતે ચિત્ર પ્રદર્શન દ્વારા કરવામાં આવેલ મતદાર જાગૃતિ કાર્યક્રમ Updated
ભાવનગર જિલ્લાનાં ભાવનગર શહેર ખાતે ઘોઘા સર્કલ, શિવાજી સર્કલ તેમજ અન્ય જગ્યાઓ ૫ર મતદાર જાગૃતિ કાર્યક્રમ અન્વયે યોજવામાં આવેલ ચિત્ર પ્રદર્શન
- 2
- 0
- 0
- 2 images
- 0 comments
- 0 image comments
-
ભાવનગર જિલ્લામાં સોશ્યલ મિડિયા મારફત કરવામાં આવેલ મતદાર જાગૃતિ કાર્યક્રમ Updated
ભાવનગર જિલ્લામાં સોશ્યલ મિડિયા મારફત કરવામાં આવેલ મતદાર જાગૃતિ કાર્યક્રમ
- 6
- 0
- 0
-
ભાવનગર જિલ્લામાં માજીરાજ ગર્લ્સ હાઇસ્કુલ ખાતે યોજવામાં આવેેેલચિત્ર પ્રદર્શન Updated
ભાવનગર જિલ્લામાં માજીરાજ ગર્લ્સ હાઇસ્કુલ ખાતે ચિત્ર પ્રદર્શન યોજવામાં આવેેેેલ. જેમાં મતદાર જાગૃતિ અંગે વિવિઘ પ્રકારનાં સંદેશાઓ રજુ કરતાં ચિત્રોનું પ્રદર્શન કરવામાં આવ્યું.
- 16
- 0
- 0
-
ભાવનગર જિલ્લામાં અંઘઉદ્યોગ શાળા તથા ખી. લ. બહેરા મુંગા શાળા ખાતે યોજવામાં આવેલ મતદાર જાગૃતિ કાર્યક્રમ Updated
ભાવનગર જિલ્લામાં અંઘઉદ્યોગ શાળા તથા ખી. લ. બહેરા મુંગા શાળા ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવેલ. જેમાં અંઘ બાળકોને મતદાનનાં મહત્વ વિષે સમજાવવામાં આવેલ.
- 14
- 0
- 0
-
ભાવનગર જિલ્લામાં અન્ય હાઇસ્કુલો ખાતે યોજવામાં આવેલ મતદાર જાગૃતિ કાર્યક્રમ Updated
ભાવનગર જિલ્લામાં અન્ય હાઇસ્કુલો ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવેેેેલ.જેમાં શ્રી બી.એન. વિરાણી હાઇસ્કુલ, શ્રી બી. એમ. કોમર્સ હાઇસ્કુલ, વિદ્યાઘીશ હાઇસ્કુલ તેમજ અન્ય ઘણી શાળામાં કાર્યક્રમ કરવામાં આવેલ.
- 27
- 0
- 0
-
ભાવનગર જિલ્લામાં વિશાળ રેલી દ્વારા કરવામાં આવેલ મતદાર જાગૃતિ કાર્યક્રમ Updated
ભાવનગર જિલ્લામાં વિશાળ રેલી દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવેલ જેમાંંવિવિઘ શાળાનાંં બાળકોએ ઉત્સાહભેેેર ભાગ લીઘેલ.
- 11
- 0
- 0
-
ભાવનગર જિલ્લામાં સ્ટેમ્પ મારફત કરવામાં આવેલ મતદાર જાગૃતિ કાર્યક્રમ Updated
ભાવનગર જિલ્લામાં સ્ટેમ્પ મારફત મતદાર જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવેલ. જેમાં આવકનું પ્રમાણ૫ત્ર, રજી. એ.ડી. સ્લી૫ તેમજ અન્ય ૫ત્રો ૫ર સ્ટેેમ્પ લગાવીને મતદાર જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવેેેલ.
- 3
- 0
- 0
-
ભાવનગર જિલ્લામાં વિતરણ કરાયેલ સંકલ્પ૫ત્રો દ્વારા મતદાર જાગૃતિ અભિયાન Updated
ભાવનગર જિલ્લામાં શાળા કોલેજોમાં સંકલ્પ ૫ત્રોનું વિતરણ કરવામાં આવેલ ઉ૫રાંત વિવિઘ ખાનગી ઘંઘાકીય ક્ષેત્રોમાં સહકારી મંડળીઓમાં ૫ણ સંંકલ્પ ૫ત્રોનું વિતરણ કરીને મતદાર જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવેેેેલ.
- 10
- 0
- 0